Sunday, 16 April 2017

જવાબ 

આતંકવાદથી  પણ ખતરનાક  છે 
કાશ્મીરીઓનો   આ  પથ્થર મારો.
હવે  જલ્દીથી  આ  દાનવોને સંહારો. 
પથ્થરનો  જવાબ આપો  ગોળીથી,
આપ  ચુપ   છો  કઈ   મજબૂરીથી ?
જેની  પાસે  આતતાયીઓને  
સંહારવા  માટે  શસ્ત્ર  નથી 
એને  સત્તા પર રહેવાનો કોઈ હક્ક નથી.
કૃષ્ણે અર્જુનને કહ્યું હતું ,પાર્થ ઉઠાવો બાણ 
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ !





No comments:

Post a Comment