સ્પર્શ !
અસ્મિતાપર્વ-19
(બીજો દિવસ,તા.20,અપ્રિલ-2016,બુધવાર,સવારની બેઠક)
વિચાર વલોણું
આજની બેઠક કાવ્યાયનની બેઠક હતી.જેનું સંયોજન કવિ મુકુલ ચૌકસીએ કર્યું.
સર્વ શ્રી યાવ કાદરી,શકી કાદરી,મેગી અસનાની (દુબઈ),હર્ષ બ્રહ્મભટ્ટ,ચિનુ
મોદી, અને ખલિલ ધનતેજવીએ કાવ્યપાઠ કર્યો.
---------------------------------------------------------------------------------------
0યાવ કાદરી 0હર્ષ બ્રહ્મભટ્ટ
તમો ત્યાં દોરો છો આકાર મારો , બિચારું આ ઘર આ જોઈ થરથરે છે,
ત્વચાના ચહેરા તો કોને ગમે છે ? દીવાલોને અહીં દીવાલો છેતરે છે.
*** અમુક છે માછલી એવી ગજબની,
0 મુકુલ ચૌકસી જુઓ આરામથી એ રણમાં તરે છે. દૂરથી જોનારને કોણ સમજાવે? ***
નિકટ આવ્યા વિના અમને નહીં ફાવે. 0 ચિનુ મોદી
મધને જો ચાખી શકો તો ઠીક છે, સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ,
મધપૂડાને જોવાથી સ્વાદ નહીં આવે. જીવવા માટે બહાનું જોઈએ.
*** એક જણ સાચું રડે તો બહુ થયું,
0 ખલિલ ધનતેજવી મૌન ક્યાં આખી સભાનું જોઈએ.
ઘર એક પણ બધાના ઓરડા અલગ, ***
ઘરમાં આંદામાન નિકોબાર કેટલા ? 0 શકી કાદરી
*** फूलों को देखते ही नज़र तितली बन गई,
હું ખલિલ એક્યાસી વરસે અડીખમ છું, आप दिल्ललगी का मज़ा हमसे पूछिए।
બીડીઓ છયાસઠ વર્ષ ફૂંકી છે ભાઈ. 0 મેગી અસનાની
*** लबों पे आ गई,भँवरे की ख़्वाहिश ,
બહુ ઓછા છે કે જે લોકો લખે છે, वो कली की माँग भरना चाहता है।
મોટા ભાગના લખ લખ કરે છે. मैंने आँखों को खुला छोड़ दिया,
*** वो मेरे शेर पढ़ना चाहता है।
***

No comments:
Post a Comment