ગઝલ
અદબ આપજે અય ખુદા !
દર પર રાખજે અય ખુદા !
તસબી ફેરવું તુજ નામની,
મન ને માપજે અય ખુદા !
આદમ બની હું સૌને ચાહું,
સેતાન ને મારજે અય ખુદા !
ઈન્સાનિયત ન દાખવું હું,
દોજખમાં નાખજે અય ખુદા !
સવાલી ,ખાલી હાથ ન ફરે,
મુસીબતો કાપજે અય ખુદા !
***
-'કાન્ત'
અદબ આપજે અય ખુદા !
દર પર રાખજે અય ખુદા !
તસબી ફેરવું તુજ નામની,
મન ને માપજે અય ખુદા !
આદમ બની હું સૌને ચાહું,
સેતાન ને મારજે અય ખુદા !
ઈન્સાનિયત ન દાખવું હું,
દોજખમાં નાખજે અય ખુદા !
સવાલી ,ખાલી હાથ ન ફરે,
મુસીબતો કાપજે અય ખુદા !
***
-'કાન્ત'
No comments:
Post a Comment