ગઝલ
હું જ મારી ધારણામાં કેદ છું,
ઉકલી ન શકું ,એવો હું ભેદ છું.
પગલું છે પુનિત , ને પાવન,
વાંચી જુઓ ,હું જ ચારે વેદ છું.
પ્રેમ એક આંસુ,ઝરે આંખમાંથી,
વાગું સૂરીલું, બંસરીનો છેદ છું.
વજન ઓછું કરવું છે હવે તો,
ઝટપટ ઓગળું, જાદુઈ મેદ છું.
ખુશીને, જીતીને મારે કરવું શું ?
ઊઘડું અચાનક, એવો હું ખેદ છું.
જીવન આખું લગાવ્યું દાવ પર,
'કાન્ત'ને કનડું,ચાલનારું પેદ છું.
***
-'કાન્ત'
હું જ મારી ધારણામાં કેદ છું,
ઉકલી ન શકું ,એવો હું ભેદ છું.
પગલું છે પુનિત , ને પાવન,
વાંચી જુઓ ,હું જ ચારે વેદ છું.
પ્રેમ એક આંસુ,ઝરે આંખમાંથી,
વાગું સૂરીલું, બંસરીનો છેદ છું.
વજન ઓછું કરવું છે હવે તો,
ઝટપટ ઓગળું, જાદુઈ મેદ છું.
ખુશીને, જીતીને મારે કરવું શું ?
ઊઘડું અચાનક, એવો હું ખેદ છું.
જીવન આખું લગાવ્યું દાવ પર,
'કાન્ત'ને કનડું,ચાલનારું પેદ છું.
***
-'કાન્ત'
No comments:
Post a Comment