ગઝલ
આવ મળીયે , તું જો રાજી હોય,
ફરી ખળભળીયે ,તું જો રાજી હોય.
છબછબિયાં નથી કરવા કિનારે,
પહોંચિયે તળિયે ,તું જો રાજી હોય.
પીડા સઘળી મારા કિસ્મતમાં રહે,
પરસ્પર ભળિયે,તું જો રાજી હોય.
સરનામું આપું , ખાલી મકાનનું ?
પછી ઢળિયે , તું જો રાજી હોય.
એક ઓશિકા પર, માથું રાખીએ,
'કાન્ત' બળિયે , તું જો રાજી હોય.
***
-'કાન્ત'
આવ મળીયે , તું જો રાજી હોય,
ફરી ખળભળીયે ,તું જો રાજી હોય.
છબછબિયાં નથી કરવા કિનારે,
પહોંચિયે તળિયે ,તું જો રાજી હોય.
પીડા સઘળી મારા કિસ્મતમાં રહે,
પરસ્પર ભળિયે,તું જો રાજી હોય.
સરનામું આપું , ખાલી મકાનનું ?
પછી ઢળિયે , તું જો રાજી હોય.
એક ઓશિકા પર, માથું રાખીએ,
'કાન્ત' બળિયે , તું જો રાજી હોય.
***
-'કાન્ત'
No comments:
Post a Comment