ગઝલ
લગાગા લગાગા લગાગા લગા
દિશાઓ નવાં બારણાં ખોલશે,
સમયની નવી ધારણાં ખોલશે.
ટેબલ ને કલમ બોલતાતાં ભઈ,
અરસપરસ સંભારણાં ખોલશે.
અમારા સુધી રણ,વિસ્તરી ગયું,
નવલ ધવલ સંભાવના ખોલશે.
ઘડીમાં સમંદર ,ઘડીમાં સમય,
તરલ -સરળ વિચારણા ખોલશે.
કરવતી વહેરે મને ભીતરે,
નવી કોઇ વિભાવના ખોલશે.
***
-'કાન્ત'
લગાગા લગાગા લગાગા લગા
દિશાઓ નવાં બારણાં ખોલશે,
સમયની નવી ધારણાં ખોલશે.
ટેબલ ને કલમ બોલતાતાં ભઈ,
અરસપરસ સંભારણાં ખોલશે.
અમારા સુધી રણ,વિસ્તરી ગયું,
નવલ ધવલ સંભાવના ખોલશે.
ઘડીમાં સમંદર ,ઘડીમાં સમય,
તરલ -સરળ વિચારણા ખોલશે.
કરવતી વહેરે મને ભીતરે,
નવી કોઇ વિભાવના ખોલશે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment