હસતા રહો....!
જીવવું છે ઝાઝું ?તો બોસ હસતા રહો,
તન-મન રહે સાજું,તો બોસ હસતા રહો !
એક આખા અસ્તિત્વમાં , સરગમ વહે,
વગાળું થાળી વાજું, તો બોસ હસતા રહો !
આમ પીઠથી પીઠ અઢેલી શાને બેઠા?
હાસ્યથી નવાજું ,તો બોસ હસતા રહો !
શ્રીફળ તમે ફોડો, લાફ્ટર દેવીને ચરણે,
ઝટ મીઠું ખાઓ ખાજું,તો બોસ હસતા રહો !
જીવનમાં વસેલા ટહુકા બહાર આવશે,
'કાન્ત' પીરસે કાજુ, તો બોસ હસતા રહો !
***
-'કાન્ત'
જીવવું છે ઝાઝું ?તો બોસ હસતા રહો,
તન-મન રહે સાજું,તો બોસ હસતા રહો !
એક આખા અસ્તિત્વમાં , સરગમ વહે,
વગાળું થાળી વાજું, તો બોસ હસતા રહો !
આમ પીઠથી પીઠ અઢેલી શાને બેઠા?
હાસ્યથી નવાજું ,તો બોસ હસતા રહો !
શ્રીફળ તમે ફોડો, લાફ્ટર દેવીને ચરણે,
ઝટ મીઠું ખાઓ ખાજું,તો બોસ હસતા રહો !
જીવનમાં વસેલા ટહુકા બહાર આવશે,
'કાન્ત' પીરસે કાજુ, તો બોસ હસતા રહો !
***
-'કાન્ત'
No comments:
Post a Comment