ગુલેતર !
0કોણ આપે છે સાથ જિંદગીભર ,
જો ડાઘુઓ ખભો બદલ્યા કરે છે.
***
0આ તો 'કાન્ત'ની ગઝલ છે,
રદીફ કાફિયા શિસ્તમાં રહે !
***
0આછો પગરવ મેડીએ થયો,
જીવવાનો એ જ આધાર છે !
***
0લાગ્યું કે વાત પૂરી થઈ ગઈ,
તેં મારું નામ કયાં લીધું હતું?
***
0આવી રાત ન ઊગે રણમાં,
જરૂર મૃગજળ પોંખાતું હશે !
***
0કોણ આપે છે સાથ જિંદગીભર ,
જો ડાઘુઓ ખભો બદલ્યા કરે છે.
***
0આ તો 'કાન્ત'ની ગઝલ છે,
રદીફ કાફિયા શિસ્તમાં રહે !
***
0આછો પગરવ મેડીએ થયો,
જીવવાનો એ જ આધાર છે !
***
0લાગ્યું કે વાત પૂરી થઈ ગઈ,
તેં મારું નામ કયાં લીધું હતું?
***
0આવી રાત ન ઊગે રણમાં,
જરૂર મૃગજળ પોંખાતું હશે !
***
No comments:
Post a Comment