*મહેફિલ *
0વૃદ્ધ બાપ યુવાન પુત્રની , 0શેર મારો ચોટ કરે છે હૈયા ઉપર,
લાશ પર હૈયાફાટ રડે ! એને ભરોશો એના સૈંયા ઉપર !
દૈવ ચુપચાપ જોયા કરે , 0 સૂરજ તપે ચાલો આકાશી ઉતારે, એવા પ્રભુની જરૂર ન પડે ! ધરતી ઠરે તેજ શીતળ સિતારે !
*** ***
0ગઝલ મારી નદી કિનારે બેસે, 0ફુલોનુંયે દિલ હશે,
મારી કહાણી એ તમને કહેશે ! એ ફોરમ શાને વિખેરે !
*** ***
0કવિતામાં વસું છું ખુશ મિજાજથી , 0તું આવ તો પ્રકાશ થઇ જશે,
અલ્લાહ પણ વશ છે નમાજથી ! મારા ભાગમાં અંધારું તો છે !
*** ***
0જિંદગીની ખાટ પર બેઠો છું 'કાન્ત', 0લખું છું ગાલગાગા ગાલગાગા ,
મને ઊભો કરવાનો ઉપાય શોધ ! શેરના સૂરમાં સમજણ નથી પડતી !

No comments:
Post a Comment