વિકાસ !
ખુશિયો છે અમીરોના ઘરમાં,
ગરીબોને ત્યાં તો માતમ છે.
વિકાસ હોટલમાં લંચ લે ને,
અમારે ઘેર તો ટાઢી સાતમ છે.
રંકોના કૂબામાં હાંડલા ખખડે,
મહેલોમાં વિકાસની આઠમ છે.
માટી-ગારનું લીપણ ભીંજવે ,
ત્યાં પાથરેલી લાલ જાજમ છે.
સત્તા ઉઘાડી ફરે ,આ દેશમાં,
એની પાસે કયાં ,આતમ છે ?
વિકાસની ઠાલી વાતો થૈ છે,
ફૂંફાડા મારતી નાગપાંચમ છે.
'કાંત ' ,આજે શબ્દોયે પજવે,
નેતાઓ તો ખાસ ખાસમ છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો .99090 71588
ખુશિયો છે અમીરોના ઘરમાં,
ગરીબોને ત્યાં તો માતમ છે.
વિકાસ હોટલમાં લંચ લે ને,
અમારે ઘેર તો ટાઢી સાતમ છે.
રંકોના કૂબામાં હાંડલા ખખડે,
મહેલોમાં વિકાસની આઠમ છે.
માટી-ગારનું લીપણ ભીંજવે ,
ત્યાં પાથરેલી લાલ જાજમ છે.
સત્તા ઉઘાડી ફરે ,આ દેશમાં,
એની પાસે કયાં ,આતમ છે ?
વિકાસની ઠાલી વાતો થૈ છે,
ફૂંફાડા મારતી નાગપાંચમ છે.
'કાંત ' ,આજે શબ્દોયે પજવે,
નેતાઓ તો ખાસ ખાસમ છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો .99090 71588
No comments:
Post a Comment