ગીત
આવ ભીની લાગણીને set કરીએ,
ને પછી આપણે બેઉ chat કરીએ !
face book કયાં બતાવે સાચો ચહેરો ,
કેટલાં option તણો , ત્યાં છે પહેરો !
friend આજે કોઈને upset કરીએ !
0ને પછી....
page પર અર્થો બધા સ્પષ્ટ શું થાતાં ?
શ્વાસના સ્પંદનો એમાં કયાં સમાતાં.?
ભાવ આજે પ્રેમનો update કરીએ !
0ને પછી....
gmail ને voicmail વશમાં કર્યા,
શબ્દ સાથે આંખથી કયાં આંસુ સર્યા ?
ચાલ હું ને તું , ફરીથી , edit કરીએ !
0ને પછી.....
ગૂગલ તણા સંબંધો અહીં બંધાતા,
like ની સંખ્યા વડે એ અહીં મપાતાં !
આવ આજે 'કાન્ત'ને delete કરીએ !
0ને પછી....
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આવ ભીની લાગણીને set કરીએ,
ને પછી આપણે બેઉ chat કરીએ !
face book કયાં બતાવે સાચો ચહેરો ,
કેટલાં option તણો , ત્યાં છે પહેરો !
friend આજે કોઈને upset કરીએ !
0ને પછી....
page પર અર્થો બધા સ્પષ્ટ શું થાતાં ?
શ્વાસના સ્પંદનો એમાં કયાં સમાતાં.?
ભાવ આજે પ્રેમનો update કરીએ !
0ને પછી....
gmail ને voicmail વશમાં કર્યા,
શબ્દ સાથે આંખથી કયાં આંસુ સર્યા ?
ચાલ હું ને તું , ફરીથી , edit કરીએ !
0ને પછી.....
ગૂગલ તણા સંબંધો અહીં બંધાતા,
like ની સંખ્યા વડે એ અહીં મપાતાં !
આવ આજે 'કાન્ત'ને delete કરીએ !
0ને પછી....
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment