સમભાવ
સમભાવ રાખું ને તોયે ચૂકું,
વહેવાર થૈ જાય સાવ લૂખું !
ખુલ્લી છે આંખ,કાન સરવા,
સમભાવના ભોજન ધરવા.
ગર્વને હું એકકોર મુકું !
0સમભાવ
નેણમાંથી નીર વહે ઝરમર,
આંસુની સરિતાની ફરફર.
ગાલ પર દળે,થૈ જાય સૂકું !
0સમભાવ
સમભાવથી માણસ રૂડો,
ક્યાં સમજે આ વાતને કૂડો.
સમજણને આવી જાય ઝોકું !
0સમભાવ
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ.
મો .99090 71588
સમભાવ રાખું ને તોયે ચૂકું,
વહેવાર થૈ જાય સાવ લૂખું !
ખુલ્લી છે આંખ,કાન સરવા,
સમભાવના ભોજન ધરવા.
ગર્વને હું એકકોર મુકું !
0સમભાવ
નેણમાંથી નીર વહે ઝરમર,
આંસુની સરિતાની ફરફર.
ગાલ પર દળે,થૈ જાય સૂકું !
0સમભાવ
સમભાવથી માણસ રૂડો,
ક્યાં સમજે આ વાતને કૂડો.
સમજણને આવી જાય ઝોકું !
0સમભાવ
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ.
મો .99090 71588
No comments:
Post a Comment