અસ્તિત્વ !
મારું અસ્તિત્વ તારાથી ,
તારું અસ્તિત્વ મારાથી !
કરવી છે વાત ?બોલ તું,
આકાશના સિતારાથી !
પવન વહે ,જો આંગણે,
શાંત મન ,એ નજારાથી !
અસ્તિત્વ ,છે શહેનશાહ
ચમકું એના, ઠઠારાથી !
શબ્દોનું અસ્તિત્વ,જાણે,
કવિ નારાજ,બિચારાથી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમ વિલા ',પ્લોટ.નં .155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો .99090 71588
મારું અસ્તિત્વ તારાથી ,
તારું અસ્તિત્વ મારાથી !
કરવી છે વાત ?બોલ તું,
આકાશના સિતારાથી !
પવન વહે ,જો આંગણે,
શાંત મન ,એ નજારાથી !
અસ્તિત્વ ,છે શહેનશાહ
ચમકું એના, ઠઠારાથી !
શબ્દોનું અસ્તિત્વ,જાણે,
કવિ નારાજ,બિચારાથી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમ વિલા ',પ્લોટ.નં .155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો .99090 71588
No comments:
Post a Comment