Father
હોઠ ઉપર એક જ શબ્દ My father ,
સ્નેહની વર્ષાના અબ્દ My father !
પરિચય છે મારો એમના થકી,
ઈશ્વરકૃપાના લબ્ધ My father !
મારી પળેપળ -સ્વપ્નના સર્જક,
વેદનાઓ થઈ સ્તબ્ધ My father !
ભાગ્ય મારું એવું ઘડ્યું એમણે ,
મારા શ્વાસના નબ્ઝ My father !
શબ્દનો સોદાગર એમની કૃપાથી,
વંદન ચરણોમાં અબ્જ My father !
***
-'કાન્ત'
No comments:
Post a Comment