(મુતકારિબ મુરબ્બઅ સાલેમ )
લ ગા ગા લ ગા ગા
ગઝલ
સત્યનું ધરણ છે,
તમારું શરણ છે !
નથી આ ભવાઈ,
અમારું ભરણ છે !
હવા પણ કહેતી ,
વર્ષા આગમન છે !
અષાઢી સવારે,
વહેતું ઝરણ છે !
પરમ છે ધરમ આ,
શંકાનું મરણ છે !
***
-'કાન્ત'
લ ગા ગા લ ગા ગા
ગઝલ
સત્યનું ધરણ છે,
તમારું શરણ છે !
નથી આ ભવાઈ,
અમારું ભરણ છે !
હવા પણ કહેતી ,
વર્ષા આગમન છે !
અષાઢી સવારે,
વહેતું ઝરણ છે !
પરમ છે ધરમ આ,
શંકાનું મરણ છે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment